• Select Language >
  • Hindi
  • Gujarati
Home »States »Maharashtra» A Sneak Peak At The House Of Salman Khan, Bollywood Most Eligible Bachelor

44 કરોડનો ટેક્સ ભરનાર સલમાન ખાન રહે છે આવા આલીશાન ઘરમાં, Photos

અમદાવાદઃ સલમાનની છેલ્લી બે ફિલ્મો બજરંગી ભાઇજાન અને સુલતાને રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. હવે તેના ફેન્સને ઈંતઝાર છે સલમાનની ઇદ પર રિલીઝ થનારી ફિલ્મ ટ્યૂબલાઇટનો. સલમાનખાનના સ્ટારડમની વાત કરીએ તો તેનું નામ માત્ર જ બોક્સઓફિસ પર ભીડ એકઠી કરવા માટે પુરતું છે. 80થી વધુ હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલા સલમાન ખાન પાસે અંદાજે 1280 કરોડની સંપતિ છે.
 
ગત નાણાંકિય વર્ષમાં આ બોલીવુડ સ્ટારે સૌથી વધુ ટેક્સ ભરવામાં આમિર અને અક્ષયને પાછળ રાખી દીધા હતા. સલમાન ખાને 2016-17માં 44.5 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો છે. તેની અગાઉના ફાઇનાન્સિયલ યરમાં તેણે 32.2 કરોડનો ટેક્સ ભર્યો હતો. આંકડાઓથી ખબર પડે છે કે આખા વર્ષ દરમ્યાન તેની ઇનકમમાં 39 ટકાનો વધારો થયો છે. કરોડો રૂપિયામાં આળોટતો આ સ્ટાર કેવી રીતે રહેતો હશે તે જાણવાની ઉત્સુકતા કદાચ સૌ કોઇને હશે. તો આજે અમે તમને બતાવીશું સલમાન ખાનનું ઘર.
 
સલમાન ખાન બાન્દ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. આવો જોઇએ સલમાન ખાનના ઘરની અંદરની તસવીરો...
(Maharashtra Gujarati News) સાથે જોડાયેલા અન્ય (States Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Sneak Peak At The House Of Salman Khan, Bollywood Most Eligible Bachelor
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.