• Select Language >
  • Hindi
  • Gujarati
Home »States »Delhi» Bollywood Celebrities Takes Dress On Rent

સની લિયોની સહિત આ સ્ટાર ભાડા પર લે છે ડિઝાઈનર ડ્રેસ, જાણો ભાડું

નવી દિલ્હીઃ તમે ટીવી પર અને ઈવેન્ટ્સ દરમિયાન બોલીવૂડ સ્ટાર્સને વારંવાર લાખો રૂપિયાના નવા મોંઘા ડ્રેસ પહેરીનો જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમની પાસે રોજ પહેરવા માટે લાખો રૂપિયાના મોંઘા ડ્રેસ આવે છે ક્યાંથી? સની લિયોની, શિલ્પા શેટ્ટી, કંગના રનૌત, શમિતા શેટ્ટી, રાધિકા આપ્ટે જેવી અનેક બોલીવૂડ એક્ટ્રેસ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી ડ્રેસ ભાડે લઈને પહેરે છે. તમારી પાસે પણ 300 રૂપિયાના ભાડા પર આ રીતનો મોંઘો ડિઝાઈનર ડ્રેસ પહેરવાનો મોકો છે. આ માટે તમારે શું કરવું પડશે તે અંગે અમે તમને જણાવી રહ્યા છીએ.
 
આ વેબસાઈટ ભાડા પર આપે છે ડ્રેસ
 
જો તમે ડિઝાઈનર અને બ્રાંડેડ કપડાં પહેરવા ઈચ્છતા હો અને વધારે રૂપિયા પણ ખર્ચ કરવા ન માંગતા હો તો ભાડા પર ડ્રેસ લઈ શકો છો. ફ્લેબૉયર, સ્વિસલિસ્ટ, ક્લોધિંગ જનરલ અને બ્લિંજ જેવી શોપિંગ વેબસાઈટ કસ્ટમરને ડિઝાઈનર કપડાં, જ્વેલરી, બેગ્સ, ક્લચ જેવી પ્રોડક્ટ ભાડા પર આવી રહી છે. અહીંયા કસ્ટમર ત્રણ દિવસ માટે 350 રૂપિયા ભાડું આપીને મસાબા ગુપ્તા, અનીતા ડોગર, રિતુ કુમાર, માલવિકા તલવાર જેવા ડિઝાઈનર્સના કપડાં પહેરી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, બોલીવૂડ એક્ટ્રેસ પણ લે છે ભાડા પર ડ્રેસ...
(Delhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (States Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Celebrities takes dress on rent
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
શરદીની દવાના બદલે બની ગઈ કોકાકોલા, જાણો ભૂલથી બનેલી આ વર્લ્ડ ફેમસ પ્રોડક્ટ અંગે
આ 10 ટિપ્સથી બચશે વર્ષે 50 હજાર રૂપિયા, રોજિંદી આદતોમાં આટલી રાખો કાળજી

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.