• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» SME Performance Is Better Than Big Companies In Case Of Earning

કમાણીના મામલામાં મોટી કંપનીઓથી સારું છે એસએમઇનુ પ્રદર્શન

કમાણીના મામલામાં મોટી કંપનીઓથી સારું છે એસએમઇનુ પ્રદર્શન
નવી દિલ્હીઃ કંપનીઓના પ્રદર્શનની વાત કરીએ તો વિતેલા ત્રણ વર્ષમાં એમએસએમઇ સેકટરની અનેક કંપનીઓએ મોટી મોટી કંપનીઓની તુલનામાં વધુ સારુ પ્રદર્શન કર્યું છે. ત્રણ વર્ષ દરમિયાન આ સેકટરની કંપનીઓના અર્નિંગ ગ્રોથમાં અનેક ગણાનો વધારો નોંધાયો છે.
 
ઇકોનોમિ ગ્રોથમાં એસએમઇની અગત્યની ભૂમિકા
 
દેશની ઝડપથી આગળ વધી રહેલી ઇકોનોમિમાં સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસએ પાછલા ત્રણ વર્ષમાં અગત્યની ભૂમિકા નિભાવી છે. આ દરમિયાન આશરે 2.40 લાખ નાની કંપનીઓ ભારતની ઇકોનોમિને ગતિ આપવામાં મદદગાર સાબિત થઇ છે. વર્ષ 2014-15માં નાની ખાનગી કંપનીઓના વેચાણમાં 12 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે, જ્યારે આ અવધિ દરમિયાન લિસ્ટેડ કંપનીઓના વેચાણમાં ફક્ત 1.4 ટકા વધારો જોવા મળ્યો છે.
 
તેજીથી વધી રહી છે ભારતીય ઇકોનોમિ
 
સ્ટીલ ક્ષેત્રેની અનેક એવી નાની કંપનીઓ છે જેની ડિમાંડમાં તેજી નોંધાઇ છે. હકીકતમાં આ કંપનીઓ સ્ટીલ સાથે સંકળાયેલા નાના સામાનનું ઉત્પાદન કરે છે અને મોટી કંપનીઓને સપ્લાય કરે છે. કન્ઝ્યુમરક પ્રોડક્ટ્સની માગ વધવાથી ઇકોનોમિને 7.9 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરવામાં મદદ મળી છે. આ કારણે ભારત દુનિયાભારમાં તેજીથી વધનારી ઇકોનોમિ બની ગયું છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SME performance is better than big companies in case of earning
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.