• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» You Can Start These 6 Business With Cost Of Rs 10000 And Earn Good Amount

તમારી પાસે છે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેકશન તો કરો આ 6 બિઝનેસ, થશે સારી ઈન્કમ

નવી દિલ્હીઃહાલના કારોબારીઓ માટે પૈસા એકત્રિત કરવાએ આજની તારીખમાં
સૌથી મુશ્કેલ કામ છે. ઘણાં લોકાનું સપનું, આઈડિયા અને ઈનોવેશનના કારણે અધુરું રહી જાય છે. તમારો આઈડિયાએ તમને અને તમારી કંપનીને બનાવે છે. તમારી કંપની લોકોને લઈને આવે છે અને લોકો તમારા માર્કેટને તૈયાર કરે છે. એ બાબત સૌ કોઈ જાણે છે કે એક સારા આઈડિયા માટે વધુ પૈસાની જરૂરિયાત પડતી નથી, બસ તેમાં બિઝનેસની સંભાવનાઓ હોવી જોઈએ.
 
વિશ્વના સૌથી સફળ કારોબારીઓ જેવા કે બિલ ગેટસ, માર્ક ઝુકરબર્ગ અને એલાન મસ્કે તેમના બિઝનેસને ઓછા ખર્ચ અને એક નાની જગ્યાએથી શરૂ કર્યો. ફેસબુકની શરૂઆત હાવર્ડના એક નાના રૂમમાંથી ખુબ જ ઓછી કિંમત સાથે કરવામાં આવી અને માઈક્રોસોફટ ત્યારે બની જયારે બે વર્ષ બાદ ગેટસે કોલેજ છોડવાનો નિર્ણય કર્યો. અહીં અમે તમને એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છીએ, જેની શરૂઆત માત્ર 10 હજાર રૂપિયામાં જ કરી શકાય છે. આ તમામ બિઝનેસ ભારતીય બજારમાં અનુકુળ છે અને લોકો તેને કરી પણ રહ્યાં છીએ.
 
આગળની સ્લાઈડમાં, ઓછી કિંમતમાં શરૂ કરી શકો છો આ બિઝનેસ...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You Can Start These 6 Business With Cost Of Rs 10000 And Earn Good Amount
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.