• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» With These 5 Ways You Can Do Business And Earn Without Any High Cost

પૈસા ખર્ચ્યા વિના પણ આ રીતે કમાઇ શકાય નાણાં, આ 5 તરીકાથી કરો બિઝનેસ

નવી દિલ્હીઃ મોટા ભાગના લોકો એવું માને છે કે નાણાં કમાવા માટે નાણાંની જરૂર પડે છે. એટલે કે જે પૈસાદાર છે તેની વધુ ધનિક બનવાની સંભાવના વધી જાય છે. જોકે, આ વાત હંમેશા સાચી નથી. `100 ડોલર સ્ટાર્ટ અપ' નામના પુસ્તક પ્રમાણે, તમારી પાસે નાણાં ન હોય તો પણ તમે નાણાં કમાઇ શકો છો. તે માટે તમારે ખાસ તરીકા અપનાવવા પડે. આ તરીકા બિઝનેસના સામાન્ય તરીકાથી અલગ હોય છે. 
 
- જો આ તરીકા તમે અપનાવો છો તો કોમ્પ્યુટર, ઇન્ટરનેટ જેવા કેટલાક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી તમે તેને શરૂ કરી શકો છો. 
- જોકે, તેના માટે તમારે કોઇ જગ્યા લેવાની, ફેક્ટરી બનાવીને પ્રોડક્શન કરવાની કે લોકોને રાખવાની જરૂર નથી.
- તમારે પોતે કામ કરવું પડે છે અને કમાણી શરૂ થઇ શકે છે.
 
આગળ જાણો, પ્રથમ તરીકા વિશે....
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: with these 5 ways you can do business and earn without any high cost
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.