• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» This Government Scheme Gives Rs 30000 Monthly Income Gurantee

સરકાર મહિને આપશે 30 હજારની ઈન્કમની ગેરન્ટી, જાણો યોજના

નવી દિલ્હીઃ તમારી પાસે દવા ક્ષેત્રમાં સરકાર સાથે કામ કરવાની સારી તક છે. સરકાર તેની ખાસ પ્રધાનમંત્રી જનઓષધિ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં એજન્ટ ( કલીયરિંગ એન્ડ ફોરવર્ડિંગ ) બનાવી રહી છે. સરકારનો ઉદેશ્ય છે કે સારી ક્વોલિટી વાળી સસ્તી દવાઓને મેડિકલ સ્ટોરથી લઈને ડિસ્ટ્રીબ્યુટર્સ સુધી સપ્લાઈ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. યોજના અંતર્ગત એજન્ટ બનનારને 30 હજાર રૂપિયાની મંથલી ઈન્કમની ગેરન્ટી આપવામાં આવી રહી છે. એટલે કે સેલ વેચાણ ઓછું પણ થશે તો 30 હજાર રૂપિયા જરૂર આપવામાં આવશે. જોકે જેટલો વધુ સેલ થશે, તે હિસાબથી મંથલી કમીશન નક્કી કરવામાં આવશે. એક એજન્ટ મહીનામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની ઈન્કમ કરી શકે છે. તો ચાલો જાણીએ સસ્તી દવાઓ માટે એજન્ટ કઈ રીતે બની શકાશે અને કઈ રીતે થશે ઈન્કમ...
 
આગળની સ્લાઈડમાં, શું કરવાનું રહશે કામ...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This government scheme gives Rs 30000 monthly income gurantee
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.