• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» This Business Can Earn You Rs.50,000 Per Month With Double Profit Against Cost

દર મહિને લાખ રૂપિયા કમાઇ શકાય એવો કસદાર બિઝનેસ, ખર્ચ કરતા ડબલ નફો

નવી દિલ્હીઃ આજે અમે એક એવા બિઝનેસ વિશે માહિતી આપી રહ્યા છીએ કે જે આખું વર્ષ ચાલી શકે છે. પરંતુ ઉનાળામાં તેની માગ વધી જાય છે. ઓછો ખર્ચ, ઓછી જગ્યા અને ઓછા સમયમાં શરૂ કરી શકાતો આ બિઝનેસ કપરી સ્થિતિમાં પણ 50 ટકાથી વધારે માર્જિન (નફો) કરી આપે છે.
 
ઓફિસ, દુકાનો અને ઘરોમાં પાણીની માગ તો આખું વર્ષ ચાલુ જ રહે છે પરંતુ ગરમીના દિવસોમાં આ માગ તીવ્ર બને છે. સામાન્ય રીતે 20 લીટરની બોટલમાં પાણી સપ્લાય કરવામાં આવે છે. આ લેખમાં તમને 20 લીટરની બોટલનો બિઝનેસ કેવી રીતે ફાયદાકારક છે તેના વિશે માહિતી આપવામાં આવી છે.
 
આગળ વાંચો

- ક્યાં અને કેવી રીતે શરૂ કરી શકાય
- મશીન અને અન્ય સાધનો પાછળનો ખર્ચ
- કેટલી મુશ્કેલીઓ અને કેટલો પ્રોફિટ
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this business can earn you Rs.50,000 per month with double profit against cost
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.