• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Planting Of Lucky Bamboo Can Earn You Good Profit

5000માં શરૂ કરો આ બિઝનેસ, મળશે 60%થી વધુ પ્રોફિટ

નવી દિલ્હીઃ તમે થોડી જગ્યામાં અને ઓછા રોકાણમાં કોઈ પ્રોફિટેબલ બિઝનેસ કરવા માંગો છો તો લકી બામ્બુનું પ્લાન્ટિંગ કરીને મહિને સારી એવી કમાણી કરી શકો છો. બજારમાં 200 રૂપિયામાં વેચાતા પ્લાન્ટની કોસ્ટ માત્ર 20થી 40 રૂપિયાની આવે છે. તેનાથી તમે અદાજ લગાવી શકો છો કે તમે આ બિઝનેસમાં કેટલું કમાઈ શકો છે. ખેતીની થોડી એવી સમજ હોય તો તમે બામ્બુનો બિઝનેસ સરળતાથી કરી શકો છો. ગોલ્ડ બામ્બુ, બ્લેક બામ્બુ, બુધ્ધ બામ્બુની હાલના સમયમાં ઘણી ડિમાન્ડ છે. લોકો તેને ઘર અને ઓફિસમાં ગુડલક સાઈન તરીકે રાખે છે. 
 
આગળની સ્લાઈડમાં વાંચો, આ બિઝનેસની સંપૂર્ણ પ્રોસેસ...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Planting Of Lucky Bamboo Can Earn You Good Profit
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.