• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Opportunity To Do Business With Joining Government Through GeM

મોદી સરકાર સાથે ઓનલાઇન બિઝનેસ કરવાની તક, થશે આવા ફાયદા

નાના શહેરોમાં રહેતા વેપારીઓ સરકાર સાથે જોડાઇને બિઝનેસ કરી શકે છે. કેન્દ્ર સરકારે ઇ-પોર્ટલ મારફત GeM (ગવર્નમેન્ટ ઇ-માર્કેટ) એટલે કે ઓનલાઇન માર્કેટ તૈયાર કર્યું છે. તેના મારફત સરકાર બધા પ્રકારની ખરીદી ઓનલાઇન કરશે. ખરીદીની પ્રક્રિયામાં અધિકારીઓ અને વચેટિયાઓની દખલગીરી બંધ થઇ જશે. સરકારને આશા છે કે GeM મારફત તે આશરે 4 કરોડ રૂપિયાનું માર્કેટ પ્લેસ ઉપલબ્ધ કરાવી શકશે. તેના મારફત દરેક વર્ષે 40-50 હજાર કરોડ રૂપિયાનું સેવિંગ થશે.
 
તમારા શહેરમાં સરકાર સાથે આ રીતે કરો બિઝનેસ

તમે તમારા શહેરમાં રહીને પણ GeM સાથે જોડાઇને સરકાર સાથે બિઝનેસ કરી શકો છો. દાખલા તરીકે, જો તમે ફર્નિચરના વેપારી હો તો તમે GeM જઇને રજિસ્ટ્રેશન કરાવો. તે પછી જો ભારત સરકારનું કોઇ ડિપાર્ટમેન્ટ ફર્નિચર ખરીદવા ટેન્ડર કાઢે તો તમને તેની જાણકારી અપાશે અને તમે આ ટેન્ડર માટે બિડ કરી શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- સરકાર સાથે બિઝનેસથી શું થશે ફાયદો
 
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: opportunity to do business with joining government through GeM
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.