• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Opportunity Of Job And Business In Solar Sector For Youth

સોલર સેક્ટરમાં જોબ અને બિઝનેસની તક, સરકાર આપે છે ટ્રેનિંગ

નવી દિલ્હીઃ સોલર સેક્ટરમાં જોબ્સની સાથે સાથે બિઝનેસ કરવાની તકો પણ વધી રહી છે. એક સરકારી અનુમાન અનુસાર, આગામી દિવસોમાં સોલર પાવર સેક્ટરમાં 11 લાખ નવી નોકરીઓ આવશે. પરંતુ તે માટે યુવાનોને તાલિમ આપવી પડશે. આ કારણથી સરકારે સૂર્ય મિત્ર પ્રોગ્રામ હેઠળ યુવાનોને તાલિમ આપવાનું શરૂ કર્યું છે. સરકારે તેની જવાબદારી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોલર એનર્જી (એનએસઆઇસી)ને સોંપી છે.
 
એનએસઆઇસી દ્વારા આપવામાં આવી રહેલી ટ્રેનિંગ પછી સોલર કંપનીઓમાં નોકરી મેળવવાનું સરળ બની જશે. એટલું જ નહિ, પરંતુ તમે નોકરીના બદલે સોલર બિઝનેસ પણ શરૂ કરી શકો છો. તો સરકારની સ્કીમ શું છે અને તમે કેવી રીતે સૂર્ય મિત્ર બની શકો છો તેની માહિતી આપવામાં આવી છે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો- ક્યાં સુધી કરી શકાય અરજી
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: opportunity of job and business in solar sector for youth
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.