• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» HMSI To Appoint New 500 Dealers In Current FY

બાઈક અને સ્કૂટર એજન્સીના માલિક બનવાનો મોકો, હોંડા બનાવશે 500 ડીલર

નવી દિલ્હીઃ જાપાનની ટૂ વ્હીલર કંપની હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) પ્રાઈવેટ લિમિટેડ તમને બિઝનેસ કરવાનો મોકો આપી રહી છે. કંપની ચાલુ વર્ષે દેશભરમાં આશરે 500 ડીલર્સ બનાવશે. આ સ્થિતિમાં તમારી પાસે કંપનીના ડીલર બનવાનો મોકો છે. ડીલર બનીને તમે સરળતાથી લાખોની કમાણી કરી શકો છો. આજે અમે તમને કંપની સાથે કેવી રીતે ડીલર બની શકાય છે અને તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તે અંગે જણાવી રહ્યા છીએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કંપની ક્યાં બનાવશે ડીલર...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: HMSI to appoint new 500 dealers in current FY
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
કરોડપતિ બનવાનો શોર્ટકટ નહિ પણ સહેલો રસ્તો, રોજ બચાવો માત્ર રૂપિયા 30
પેટ્રોલ પંપના માલિક બનવાની તક, આ કંપની તમને આપી રહી છે ઓફર

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.