• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» MNRE Offers To Be A Channel Partner For Solar Power Business

એપ્રિલમાં સોલર બિઝનેસ માટે ચેનલ પાર્ટનર બનવાની તક, આ રીતે કરો સરકારમાં અરજી

નવી દિલ્હીઃ મોદી સરકારે સોલર પાવર જનરેશનના ટાર્ગેટને પાંચ ગણો વધારવાની સાથે-સાથે લોકો આ બિઝનેસમાં જોડાય તે માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આવી જ એક યોજના અંતર્ગત સરકાર નવા એન્ટ્રરપ્રેન્યોર્સને સોલર બિઝનેસ સાથે જોડી રહી છે. આ યોજનાની શરૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 200થી વધુ ચેનલ પાર્ટનરની નિમણૂંક કરવામાં આવી છે. ચેનલ પાર્ટનર માટે ઓનલાઈન એપ્લાઈ કરવામાં આવે છે, જોકે આ પ્રોસેસ ઘણાં સમયથી બંધ હતી, જેને ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. 
 
મિનિસ્ટ્રી ઓફ ન્યુ રિન્યુએબલ એનર્જીએ જાહેરાત કરી છે કે એક વાર ફરીથી સમગ્ર દેશમાં ચેનલ પાર્ટનર બનાવીને નવા ઉધોગ સાહસિકોને જોડાવામાં આવશે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે શું છે સરકારની ચેનલ પાર્ટનર બનાવવાની યોજના અને તમે કયાં સુધીમાં આના માટે એપ્લાઈ કરી શકો છો. સાથે જ ચેનલ પાર્ટનર બનવાથી તમને શું થશે ફાયદો.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કયાંથી કયાં સુધીમાં કરશો એપ્લાઈ...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MNRE Offers To Be A Channel Partner For Solar Power Business
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.