• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» MBA Graduate Quit His Job At Google To Sell Mutton Samosas

ગૂગલની નોકરી છોડીને સમોસા વેચી રહ્યો છે એમબીએ સ્ટુડન્ટ, 3 કરોડની સ્ટ્રેટેજી

નવી દિલ્હીઃ દુનિયાની ટોપ કંપનીઓમા સામેલ ગૂગલમાં નોકરી કરવા લાખો યુવાઓનું સપનું હોય છે. પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે. જેમના સપના ગૂગલથી પણ મોટા હોય છે. એમબીએનો અભ્યાસ કર્યા બાદ ગૂગલમાં નોકરી આ યૂવકને પોતાના સપનાની પાછળ ભાગતા ન રોકી શકી અને તેણે શરૂ કર્યું પોતાનું કામ. સમોસા વેચવાનું કામ અને નામ છે વોહરી કિચન. જો કે આ કોઇ સામાન્ય સમોસા નથી. મુનાફને ફોર્બ્સની યાદીમાં પણ જગ્યા મળી છે. આગળ વાંચો રસપ્રદ કહાની...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MBA Graduate Quit His Job At Google To Sell Mutton Samosas
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.