• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Low Cost Business With High Profit Margin

આ છે સૌથી વધુ પ્રોફિટ માર્જિન આપતા કારોબાર, ઓછા રોકાણમાં મળે છે વધુ રિટર્ન

નવી દિલ્હીઃ મોટા ભાગે એમ માનવામાં આવે છે કે ઉંચા રિટર્નના કારોબારને સ્થાપિત કરવા માટે રોકાણ પણ મોટા પ્રમાણમાં કરવું પડે છે. જોકે સર્વિસ સેકટરમાં ઘણાં એવા સેગમેન્ટ છે જેને માત્ર ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે. સાથે જ આ કારોબારમાં રિટર્ન પણ ખુબ જ ઉંચું છે. જાણો કયાં છે આ કારોબાર...
 
કયાં છે આ કારોબાર
 
સૌથી ઉંચું માર્જિન ધરાવતા આ કારોબારનું લિસ્ટ વર્ષ 2016માં જાહેર કરવામાં આવેલા લિસ્ટના આધારે આપવામાં આવ્યું છે. ગત વર્ષે ફોરચ્યુન અને ફોર્બ્સના લિસ્ટમાં આ કારોબારને ટોપ 10 હાઈ માર્જિન કારોબારમાં સ્થાન મળ્યું હતું.
 
આગળ જાણો, કયાં છે આ કારોબાર...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Low Cost Business With High Profit Margin
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.