• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Lazy People Can Earn Good Money At Home By These Jobs

આળસુ છો કે મહેનત કરવી ગમતી નથી? ટેન્શન નહિ, કમાણીની આ રીતો અજમાવો

નવી દિલ્હીઃજોબ, હેલ્થ, સમયની કમી કે માત્ર આળસ... ઘણા કારણો હોઈ શકે છે કે જેના કારણે જરૂરિયાત પ્રમાણે ઈન્કમ વધતી નથી. જોકે વિશ્વમાં એવા બિઝનેસની અછત નથી કે જેમાં સમય અને મહેનત આપવામાં આવે તો સારું રિટર્ન મળી શકે. ધ રિચેસ્ટે એવી જોબ્સને સુસ્ત લોકો માટેની ટોપ જોબમાં સામેલ કરી છે.
 
માઈક્રોજોબ
 
હાલના સમયમાં માઈક્રોજોબનું ચલણ વધતું જઈ રહ્યું છે. માઈક્રોજોબ એવી જોબ હોય છે જયાં પ્રોફેશનલ્સ નાના સ્તર પર કામને ઓછી કિમતની સાથે ઓફર કરે છે. તેમાં ડેટા એન્ટ્રીથી લઈને સરવે કે ડિઝાઈનિંગ સુધીનું કામ સામેલ છે. તેમાં ત્યાં સુધીના કામનો સમાવેશ થાય છે  કે તમે કલાયન્ટ માટે પ્રાર્થના કરો તો પણ કિંમત માંગી શકો છો.
 
ફાઈવર ડોટ કોમ એવી વેબસાઈટ છે જે તમને આ પ્રકારનું કામ ઉપલબ્ધ કરાવે છે. તમે આ વેબસાઈટ પર શું કરવા માંગો છો કે તમે શું કરી શકો છો તેની એન્ટ્રી કરી શકો છો. બાદમાં કલાયન્ટ તમારો સંપર્ક કરશે. 
 
આ જોબમાં કંઈ પણ સામેલ થઈ શકે છે. વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, એક વ્યક્તિએ 5 ડોલરની સાથે ગામમાં કલાયન્ટના નામે ઝાડ લગાડવાની ઓફર આપી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કઈ છે બીજી રીતો...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lazy People Can Earn Good Money At Home By These Jobs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.