• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» You Can Start Cooler And AC Business On Investment Of 50,000 To 1 Lakh Rupees

50 હજારથી 1 લાખમાં શરૂ કરો કૂલર-એસીનો બિઝનેસ, સરકાર કરશે 90% સપોર્ટ

નવી દિલ્હીઃ ગરમીની આ સીઝનમાં કૂલર- એસીની માગ એકદમ વધી જાય છે. તેથી આવા સમયે કૂલર-એસીનો બિઝનેસ કરવામાં આવે તો ઘણો ફાયદાકારક નીવડી શકે છે. તમારી પાસે 50,000થી 1 લાખ રૂપિયા હોય તો તમે પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ હેઠળ સરકાર આ બિઝનેસ માટે લગભગ 90 ટકા સુધીની લોન આપે છે. તેથી તમે આ બિઝનેસ અંગે જરૂરી જાણકારી મેળવીને ઝડપથી લોન માટે એપ્લાય કરી શકો છો. આ બિઝનેસનો પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવો એકદમ સરળ છે. અમે તમને આ બંને બિઝનેસના પ્રોજેક્ટ રીપોર્ટ અંગે અહીં જણાવી રહ્યા છીએ. પ્રોજેક્ટ રીપોર્ટના આધાર પર તમે બેન્કો પાસેથી લોન લેવા એપ્લાય કરી શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કેટલામાં શરૂ થશે કૂલર બિઝનેસ
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: you can start cooler and AC business on investment of 50,000 to 1 lakh rupees
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.