• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Here Is The Answer Of 10 Tricky Questions That Can Decide Your Career

ઈન્ટરવ્યૂના આ 10 સવાલો મુઝવણમાં મુકે છે ઉમેદવારને, આ રીતે આપો તેના જવાબ

નવી દિલ્હીઃ કોઈ પણ જોબ ઈન્ટરવ્યુ કલિયર કરવો જેટલો મુશ્કેલ છે, તેટલો જ તે સરળ પણ હોય છે. સામાન્ય રીતે ઈન્ટરવ્યુ દરમિયાન કેટલાક ગણતરી વાર સવાલો પુછવામાં આવે છે. આવા સવાલોની સંખ્યા લગભગ એક ડઝન છે
 
. અમે તમને કેમ સિલેકટ કરીએ. જો તમને આ પદ માટે પસંદ કરવામાં આવે તો તમે શું કરશો. આ કેટલાક એવા સવાલો છે જે મોટા ભાગે પુછવામાં આવે છે અને આપણે મુઝવણમાં મુકાઈ જઈએ છીએ. ઈન્ટરવ્યુ દરમિયાન તેને આપીને તમે પોતાનું કેરિયર ચમકાવી શકો છો.
 
 
સવાલઃ 1
 
આ પોસ્ટ માટે તમે પોતાને કઈ રીતે પરફેકટ માનો છો ?
 
જવાબ 
 
આ સવાલના જવાબમાં તમે પોતાની સ્કીલ વિશે જણાવો. જવાબ ખુબ આક્રમક રીતે ન આપો. તમે તમારી તે સ્કીલ વિશે જણાવો, જે પોસ્ટ માટે જરૂરી હોય. કેમ ઈન્ટરવ્યું લેનાર એમ જાણવા માંગે છે કે આ પોસ્ટ માટે જે ક્વોલિટી જોઈએ, તેમાં કોણ પરફેકટ છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, અન્ય એક જવાબ...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here is the answer of 10 tricky questions that can decide your career
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.