• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Earn Up To Rs.2000 Per Hour By Part Time Jobs, These Are 10 Best Options

પાર્ટ ટાઇમ જોબથી દર કલાકે થઇ શકે રૂ.2,000 સુધીની આવક, આ રહ્યાં 10 ઓપ્શન

સામાન્ય રીતે સમયની સાથે લોકોની જરૂરીયાતો વધતી રહે છે. વળી, શરૂઆતની નોકરીમાં એટલો પગાર ન હોય તો જરૂરીયાતો પૂરી કરવાનું મુશ્કેલ બની જાય છે. પરંતુ તમે વધારાની આવક ઊભી કરવાના અન્ય વિકલ્પો અપનાવી શકો છો. નોકરી પછી બચેલા સમયમાં તમે થોડાક કલાક કામ કરીને તમારી આવક વધારી શકો છે.
 
ઓનલાઇન બિઝનેસ વેબસાઇટ, બિઝનેસ ઇનસાઇડરના એક રીપોર્ટ અનુસાર, વેબસાઇટ FlexJobs કામ કરવાના કલાક દીઠ નાણાં આપે છે. આ વેબસાઇટ પાસેથી કામ મેળવવા તમારી પાસે કેટલીક સ્કીલ્સ જેવી કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, પ્રોફેશનલ ફોટોગ્રાફી કે રીસર્ચ હોવા જોઇએ. જો તમારી પાસે આવી સ્કીલ હોય તો તમે વેબસાઇટ સાથે જોડાઇને પાર્ટ ટાઇમ કામ કરીને કલાક દીઠ 2000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ વેબસાઇટ પર સાઇન અપ કરીને કામ મેળવી શકાય છે. આ સિવાય અમે અહીં તમને બેસ્ટ પાર્ટ ટાઇમ જોબના વિકલ્પો જણાવી રહ્યા છીએ..
 
આગળની સ્લાઇડમાં વાંચો- વધારાની આવક મેળવવાના સારા વિકલ્પો...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: earn up to Rs.2000 per hour by part time jobs, these are 10 best options
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.