• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Earn Eight Lakh Rupees Per Annum To Start A Business Of Dairy Products

5 લાખમાં શરૂ કરો ડેરી પ્રોડકટસનો બિઝનેસ, વર્ષે થશે 8 લાખની કમાણી

નવી દિલ્હીઃ જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે ડેરી પ્રોડકટસ બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. કોઈ સરકારી કે ગેરકાયેદસર એજન્સીઓના રિપાર્ટ પ્રમાણે, દેશમાં ડેરી પ્રોડકટસની ડિમાન્ડ સતત વધી રહી છે અને આ એવો બિઝનેસ છે, જે નિષ્ફળ જાય તેવા ચાન્સ ખુબ જ ઓછા છે.
 
ખાસ વાત એ છે કે તમે માત્ર 5 લાખ રૂપિયાથી આ બિઝનેસ શરૂ કરી શકો છો.
બાકી તમે મોદી સરકારની બહુચર્ચિત સ્કીમ મુદ્રા અંતર્ગત લોન લઈ શકો છો. સરકાર તેમાં પૈસાથી મદદ કરશે એવું નથી, પરતું તમને સમગ્ર પ્રોજેકટ વિશે જાણકારી પણ આપવામાં આવશે. આજે અમે તમને આ પ્રોજેકટ વિશે વિસ્તારથી બતાવીશું અને તે પણ જાણકારી આપીશું કે આ બિઝનેસને  શરૂ કરીને તમે કઈ રીતે દર વર્ષે સારી કમાણી કરી શકો છો.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કેટલી આવશે પ્રોજેકટની કોસ્ટ...
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: earn eight lakh rupees per annum to start a business of dairy products
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.