• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» This Is The One Mistake That Destroyed Liquor King Vijay Mallya

એક એવી ભૂલ, જેણે વિજય માલ્યાને કર્યા પાયમાલ, જાણો શું છે કહાની

 
નવી દિલ્હીઃજાણીતા લિકર બેરોન વિજય માલ્યા પાયમાલીના રસ્તે આવી ગયા છે અને હવે તેને જેલ જવાની સ્થિતિ પણ આવી શકે છે. તેમના પર બેંકોના અંદાજે 8 હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને હાલમાં તેમને દેશા અર્થતંત્રના સૌથી મોટા વિલન તરીકે જોવામાં આવી રહ્યા છે. આમ તો માલ્યાની આ સ્થિતિ પાછળ ઘણાં કારણો જવાબદાર છે પરંતુ એ તમામાં સૌથી મોટું કારણ 2007માં કરવામાં આવેલ એક અધિગ્રહણ છે. આ સોદાથી પાંચ વર્ષની અંદર માલ્યાની કિંગફિશર એરલાઈન્સ બંધ થઈ ગઇ અને તેમનું સમગ્ર કારોબારી સામ્રાજ્ય લગભગ ખતમ થઈ ગયું. ભાસ્કર તમને તેની આ ભૂલ વિશે અહીં જણાવી રહ્યું છે. 

2005માં શરૂ થઈ હતી કિંગફિશર

પ્રીમિયમ સેવાઓ માટે ઓળખાતી કિંગફિશર એરલાઈન્સની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી. તેની માલિકી વિજય માલ્યાની આગેવાની ધરાવતી યૂનાઈટેડ બ્રુઅવરીઝ ગ્રુપની પાસે હતી. 2005માં તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયું. થોડા સમયની અંદર જ તે એવિએશન સેક્ટરની મોટી કંપની બની ગઈ. એ સમયે પ્રીમિયમ સેવાઓમાં તેનો ડંકો વાગતો હતો. જોકે કંપની તેના માટે ભારે રકમ ખર્ચ કરી રહી હતી, જેના કારણે કંપની પડતર કાઢવી મુશ્કેલ થતી હતી. એવામાં કંપનીએ દેશની એક લો કોસ્ટ એવિએશન કંપની ખરીદવાનો પ્રયત્ન શરૂ કર્યો. આ પ્રયત્ન 2007માં જઈને સફળ થયો, પરંતુ આ રીતે તેઓ પોતાના જીવનની સૌથી મોટી ભૂલ તરફ આગળ વધ્યા. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...કઈ કંપની ખરીદવી માલ્યાને ભારે પડી....
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this is the one mistake that destroyed liquor king vijay mallya
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.