• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» You May Do Cashless Transaction Without Internet Through These Tips

વગર ઈન્ટરનેટે પણ કરી શકાય છે કેશલેસ ટ્રાન્ઝેકશન, જાણો આ 5 રીતો

 
નવી દિલ્હીઃ કેશલેશ ટ્રાન્ઝેકશન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ દ્વારા કરી શકાય છે. આ તમામ ટ્રાન્ઝેકશનમાં કોઈને કોઈ રીતે ઈન્ટરનેટની જરૂરિયાત પડે છે. જોકે આજે અમે તમને એવી રીતો અને સેવાઓ વિશે જણાવી રહ્યાં જેમાં કેશલેશ ટ્રાન્ઝેકશન્સ કરવા માટે ઈન્ટરનેટની પણ જરૂરિયાત નથી સાથે- સાથે સ્માર્ટફોનની પણ જરૂરિયાત નથી. આ રીતોને સરકાર, સરકારી બેન્કો, પ્રાઈવેટે બેન્કો અને કેટલીક ઈ-વોલેટ કંપનીઓએ તૈયાર કરી છે.
 
લગભગ 25 ટકાની પાસે છે સ્માર્ટફોન
 
મોબાઈલ દ્વારા જે ટ્રાન્ઝેકશન કરવામાં આવે છે તેના માટેની સૌથી પ્રથમ જરૂરીયાત સ્માર્ટફોન છે. જોકે ભારતની કુલ 125 કરોડની વસ્તીમાંથી માત્ર 90 કરોડની પાસે મોબાઈલ ફોન છે અને તેમાંથી માત્ર 22 કરોડની પાસે સ્માર્ટફોન છે. એવામાં લગભગ 75 ટકા લોકો માટે આ રીતો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કઈ છે આ રીતો...
 
આગળની સ્લાઈડમાં જાણો, વર્ષોથી ચાલી રહેલું યુએસએસડી પેમેન્ટ ગેટવે...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You May Do Cashless Transaction Without Internet Through These Tips
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.