• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» These Are The Best Franchise Business In India With Different Companies

50 હજારથી 2 લાખમાં આ મોટી કંપનીઓની સાથે કરો બિઝનેસ, થશે કમાણી

નવી દિલ્હીઃ જો આપ મોટી અને જાણીતી કંપનીઓની ફ્રેન્ચાઇઝી લઇને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ એક સારી તક છે. આપ 50 હજાર રૂપિયાથી લઇને 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને ઘણી મોટી કંપનીઓની ફ્રેન્ચાઇઝી લઇ શકો છો. એવા બિઝનેસ શરૂ કરવા માટે મોટી જગ્યાની પણ જરૂરીયાત નહીં રહે, પરંતુ 250 ચોરસ ફૂટથી લઇને 750 ચોરસ ફૂટમાં આપ આ બિઝનેસ શરૂ કરી શકો છો. આવો જાણીએ કઇ કંપનીઓ 2 લાખ રૂપિયાથી ઓછામાં પોતાની ફ્રેન્ચાઇઝી આપી રહી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- આ કૂરિયર કંપનીની સાથે શરૂ કરો બિઝનેસ
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these are the best Franchise Business in India with different companies
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.