• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» SIDBI To Support Venture Capitalists To Finance Rs 2,211 Cr To India's Startups

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરશે સિડબી

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરશે સિડબી
મુંબઇઃસ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (સિડબી)એ કહ્યું કે તે સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને મજબૂત કરશે અને સ્ટાર્ટ અપ્સને પ્રમોટ અને સપોર્ટ કરવા માટે સક્રિય રહ્યી છે અને રહેશે. સિડબી 88 વેન્ચર કેપિટલ ફંડને સપોર્ટ કરી રહ્યું છે જે રૂ. 2211 કરોડનું ફંડ કરશે.
 
ડાયરેક્ટર તેમજ ઇનડાયરેક્ટલ સપોર્ટ કરશે સિડબી
 
સ્ટાર્ટ અપ એક્શન પ્લાનના લોન્ચિંગ પહેલા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં સિડબીએ કહ્યું કે સિડબી દ્વારા સ્ટાર્ટ અપ્સને ડાયરેક્ટલ અને ઇનડાયરેક્ટલ પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. સિડબીના સીએમડી ડૉ. છત્રપતિ શિવાજીએ પોતાના નિવેદનમાં કહ્યું કે પૂરા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રમોટ અને સપોર્ટ કરવામાં સિડબી ઘણી સક્રિય રહી છે, જેથી સ્ટાર્ટ અપ સિસ્ટમ તંદુરસ્ત અને મજબૂત બને.
 
ડિજીટાઇઝ્ડ ફ્લોમાં ઇન્ફોમેશનઆપશે સિડબી
 
ડૉ. શિવાજીએ કહ્યું કે સિડબી સાથે સંકળાયેલા દરેક સ્ટેક હોલ્ડર્સ જેવા એંગલ નેટવર્ક્સ, ઇન્ક્યુબેશન સેન્ટર, વેન્ચર ફંડ, મેંટર્સ અને ઇન્ડસ્ટ્રી બોડીને ડિજીટાઇઝ્ડ ફ્લોમાં માહિતી આપવામાં આવશે.
 
સ્ટાર્ટઅપને આવી રીતે પ્રમોટ કરી રહી છે સિડબી
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિડબીએ હજુ સુધી કોઇ ઇન્ક્યુબેશન સેન્ટર ખોલવામાં સહયોગ કર્યો છે. જે દેશના અલગ અલગ હિસ્સામાં છે. સિડબીએ વર્ષ 1999માં સિડબી વેન્ચર કેપિટલ લિમીટેડની રચના કરી હતી, જે સ્ટાર્ટઅપ્સ માટે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સિડબી વેંચર, હાલમાં પાંચ વેંચર કેપિટલ ફંડને મેનેજ કરી રહી છે. અનેક સફળ સ્ટાર્ટઅપ્સને સિડબી વેંચર દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SIDBI to support venture capitalists to finance Rs 2,211 cr to India's startups
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.