• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Centre May Relax Norms Under Credit Guarantee Scheme

બિઝનેસ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન થશે સસ્તી, RBI ની આ છે તૈયારી

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં નાના બિઝનેસ માટે આપને લોન મળવી સરળ થઇ જશે. જે હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન વેપારીઓને ઓછા વ્યાજે મળશે. નાના ઉદ્યોગકારોને એમએસએમઇ મિનિસ્ટ્રી અને આરબીઆઇ ડિસક્શન કરી રહ્યા છે. જે હેઠળ ક્રેડિટ ગેરંટી સ્કીમમાં ફેરફાર કરી શકાય છે. હાલ આ સ્કીમ હેઠળ એક કરોડ સુધીની લોન મળે છે. જેના માટે 12-15 ટકા સુધી વ્યાજ ચૂકવવું પડે છે.
 
કેવી રીતે મળશે સસ્તી લોન
 
હાલ ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ કારોબારીને કોલેટ્રલ માટે લોન મળે છે. જો કે આ ઇન્ટરેસ્ટ રેટ પર બેન્ક થોડી વધારે લે છે. એવામાં આ પ્રપોઝલ છે જે બિઝનેસમેન લોન પર કોલેટ્રલ આપી શકે છે. તેમને ઓછા વ્યાજે લોન આપવામાં આવે. આ ઉપરાંત, લોન પ્રપોઝલને હાલા જુના રેકોર્ડના બદલે ફ્યૂચર રિસ્કને જોતાં ક્લીયર કરવામાં આવે.આરબીઆઇ આના દ્ધારા સ્ટાર્ટઅપ માટે લોન ફન્ડિંગ સરળ કરવા માંગે છે.   
 
સ્ટાર્ટઅપને થશે ફાયદો
 
લોન પ્રપોઝલને ફ્યૂચર રિસ્કના આધારે ક્લીયર કરવાથી સ્ટાર્ટઅપ માટે લોન લેવી સરળ થશે. ખાસ કરીને તેમના માટે એક કરોડ સુધીની લોન સરળ થઇ જશે. ક્રેડિટ ગેરંટી સ્કીમમાં એક કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે. હાલ સ્ટાર્ટ અપ પાસે બિઝનેસનો જુનો રેકોર્ડ નથી હોતો તેથી બેન્કો લોન પ્રપોઝલને સરળતાથી નથી સ્વીકારતી. જેના કારણે સ્ટાર્ટઅપને બીજી રીતે મોંઘા વ્યાજ દરે ફંડિંગ એકઠું કરવું પડે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો એસએમઇને કેટલી લોનની જરૂરીયાત....
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: centre may relax norms under credit guarantee scheme
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.