• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Postal Bank Will Be Become Number One In The World On The Day Of Launching

આ ભારતીય બેંક લોન્ચ થતા જ બનશે વર્લ્ડ નંબર-1, 50 હજાર જીતવાની તક

નવી દિલ્હીઃ બેન્કિંગ સેક્ટરમાં ભારતને એક મોટી ઉપલબ્ધિ મળવાની છે. ભારતની એક બેંક લોન્ચ થતાની સાથે જ વિશ્વની નંબર વન બની જશે. બેંકને આ ઉપલબ્ધિ તેના નેટવર્કને આધારે મળશે. અમે વાત કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની પોસ્ટલ બેંક ઓફ ઇન્ડિયાની. આ બેંક વિશ્વમાં સૌથી વધારે નેટવર્ક કવર કરનારી બેંક હશે. જે માત્ર પોતાના ગ્રાહકોને ડિપોઝિટની જ સુવિધા નહીં આપે પરંતુ ઘણાં એવા કામ કરશે જે મોટા ભાગની બેંક નથી કરતી. એવામાં ભારતીય ગ્રાહકો માટે આ બેંક ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

1.55 લાખ પોસ્ટ ઓફિસનું હશે નેટવર્ક

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના વરિષ્ઠ અધિકારી અનુસાર કેબિનેટે ઇન્ડિયા પોસ્ટને બેંક માટેની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત સપ્ટેમ્બર 2017 સુધી 650 બ્રાન્ચ ખોલવામાં આવશે. ઉપરાતં પોસ્ટલ બેંકની સાથે 1.55 લાખ પોસ્ટ ઓફિસનું નેટવર્ક પણ કનેક્ટ થશે. આ એક રીતે જોવા જઈએ તો વિશ્વમાં સૌથી વધારે નેટવર્ક ધરાવતી બેંક હશે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...કેવી રીતે તમે જીતી શકો છો 50 હજાર રૂપિયાનું ઈનામ...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: postal bank will be become number one in the world on the day of launching
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.