• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Mudra Scheme: Rupees 1.8 Lakh Crore Loan Will Be Given, Take Benefit

મુદ્રા સ્કીમઃ આપવામાં આવશે 1.8 લાખ કરોડની લોન, ઉઠાવો લાભ

મુદ્રા સ્કીમઃ આપવામાં આવશે 1.8 લાખ કરોડની લોન, ઉઠાવો લાભ
નવી દિલ્હીઃ મુદ્રા સ્કીમ હેઠળ ફાઇનાન્સિયલ યર 2016-17 દરમિયાન 1.8 લાખ કરોડ રૂપિયાની ચૂકવણીનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. એક એપ્રિલથી લઇને 22 એપ્રિલ 2016 વચ્ચે મુદ્રા સ્કીમ હેઠળ 20 લાખથી વધુ લોકોને લોન આપી. રાજ્યકક્ષાના નાણાંપ્રધાન જયંત સિન્હાએ મંગળવારે રાજ્યસભાએ જાણકારી આપી હતી.
 
માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ્સને રેગ્યુલેટર કરે છે મુદ્રા બેન્ક
 
28 ફેબ્રુઆરી 2015ને રાજ્યકક્ષાના અરૂણ જેટલીએ માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાઇનાન્સ એજન્સી બેન્ક હેઠળ વડાપ્રધાન મુદ્રા યોજનાની રચનાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ બેન્કનું ભંડોળ 200 અબજ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. મુદ્રા બેન્કની પ્રાથમિક જવાબદારી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ્સને રેગ્યુલેટ કરવાનો છે.
 
20લાખથી વધુ લોકોને આપવામાં આવી લોન
 
આ સ્કીમની પ્રાથમિક જવાબદારી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ્સને રેગ્યુલેટ, રજિસ્ટર અને એક્રિડેટ કરવાનું છે. આ હેઠળ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇસ ફાઇનાન્સિંગ બિઝનેસ માટે પોલિસી નોર્મ્સ પર નક્કી કરવામાં આવે છે. સિન્હાએ કહ્યું કે એક એપ્રિલથી લઇને 22 એપ્રિલ 2016ની વચ્ચે મુદ્રા સ્કીમ હેઠળ 20 લાખથી વધુ લોકોએ લોન લીધી હતી.
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mudra Scheme: Rupees 1.8 lakh Crore loan will be given, take benefit
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.