• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» In Crime World There Are Most Popular Female Gangster

આ છે વિશ્વની સૌથી અમીર લેડી ડોન, જાણો કેટલી છે સંપત્તિ

બિઝનેસ ડેસ્કઃ ગેંગસ્ટર, ડોન, ક્રિમિનલ જેવા શબ્દ સાંભળતા જ સૌથી પહેલા પુરુષનો વિચાર આવે છે. તમે આવા અનેક ગેંગસ્ટર વિશે સાંભળ્યું અને વાંચ્યું પણ હશે. પરંતુ ક્રાઈમની દુનિયામાં કેટલીક મહિલા પણ એવી છે, જેનો દબદબો કોઈ પુરૂષ ગેંગસ્ટર કરતાં ઓછો નથી. તેણે ક્રાઈમની દુનિયામાં લખલૂંટ સંપત્તિ મેળવી છે. તેમાંથી કેટલીક તો એવી પણ છે પોતાના ગ્લેમર માટે પણ જાણીતી છે. ભાસ્કર તમને આવી જ કેટલીક ફીમેલ ગેંગસ્ટર વિશે જાણકારી આપી રહ્યું છે. 

- ન્યૂઝવનડોટકોમ, રિચેસ્ટડોટકોમ અને ઇનસાઈડ એડિશનડોટકોમ વેબસાઈટના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. 
- આ અહેવાલમાં એવી ફીમેલ ગેંગસ્ટર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પોતાના સમયની સૌથી અસરકારક ગેંગલીડર રહી હતી અથવા છે.  

આગળની સ્લાઈડ્સમાં વાંચો...મેક્સિકોની સૌથી મોટી ડ્રગ માફિયા વિશે....
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: in crime world there are most popular female gangster
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.