• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Bank Of India’S This Scheme Very Helpful For Small Entrepreneurs

કારોબારીઓને બેન્ક આપે છે 1 કરોડ સુધીની લોન, ઉઠાવો આ સ્કીમનો ફાયદો

નવી દિલ્હીઃ જો તમે બિઝનેસ માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન લેવા માંગતા હો તો બેન્ક ઓફ ઈન્ડિયાની આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. જે મુજબ રૂરલ, સેમી અર્બન, અર્બન અને મેટ્રોમાં કામ કરતાં માઈક્રો તથા સ્મોલ એન્ટરપ્રાઈઝને તેમની જરૂરિયાતોના આધારે લોન મળી શકે છે. જોકે, રૂરલ, સેમી-અર્બન, અર્બન અને મહાનગરો માટે લોનની સીમા અલગ અલગ છે.
 
ક્યા કારોબારીઓને મળે છે લોન
 
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંને સેક્ટર સાથે સંકળાયેલા કારોબારીઓને આ લોન મળે છે. સામાન પ્રોડક્શન, પ્રોસેસિંગ કે પ્રિઝર્વેશન સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઈઝને આ લોન આપવામાં આવે છે. આ એન્ટરપ્રાઈઝ પ્લાન્ટ લગાવવાથી લઈને મશીનોની ખરીદી સુધી માટે લોન લઈ શકે છે.
 
કેટલી મળે છે લોન
 
સ્કીમ હેઠળ પાંચ લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની લોનની જોગવાઈ છે. રૂરલ એરિયામાં લોનની મહત્તમ સીમા પાંચ લાખ રૂપિયા છે, જ્યારે સેમી અર્બન એરિયામાં આ સીમા 10 લાખ રૂપિયા છે. અર્બન એરિયામાં એમએસઈ સાથે સંકળાયેલા લોકો 50 લાખ રૂપિયા અને મેટ્રો એટલે કે મહાનગરોના આંત્રપ્રેન્યોર્સને એક કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, લોન પર શું છે ઈન્ટરેસ્ટ રેટ
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank of India’s this scheme very helpful for small entrepreneurs
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
કારોબારીઓને બેન્ક આપે છે 10 કરોડ સુધીની લોન, ઉઠાવો આ સ્કીમનો ફાયદો
‘મુદ્રા સ્કીમ’ હેઠળ અત્યાર સુધી એક લાખ કરોડની લોન મંજૂર

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.