• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» 4 Must Financial Steps For Private Job Holders

પ્રાઈવેટ નોકરી કરો છો તો આ કામ જરૂર કરો, ઈમરજન્સીમાં નહિ થાય મુશ્કેલી

નવી દિલ્હીઃપ્રાઈવેટ નોકરીમાં અનિશ્ચિતતા બની રહે છે. મંદી, નુકશાન કે પરફોર્મન્સ ઈશ્યુને લઈને જો કંપની તમને અચાનક નોકરી છોડવાની નોટિસ મોકલે તો એવા સંજોગોમાં તમે શું કરશો. સ્નેપડીલે તેના 600 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડયો છે, આ સમાચાર તમે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે.
 
જો તમે પ્રાઈવેટ નોકરી રહ્યાં છો તો એવું માનવાની ભૂલ ન કરો કે આ નોકરી હમેશાં રહેશે જ. તમારી સેલેરી લાખોમાં હોય કે હજારમાં તમારે તૈયાર તો રહેવું જ પડશે. અચાનક ખરાબ સમય આવી ગયો તો કોની-કોની પાસે મદદ માંગતા રહેશો. આ કારણે પ્રાઈવેટ નોકરી કરનાર દરેક વ્યક્તિએ બ્રેકઅપ પ્લાન જરૂર બનાવી લેવો જોઈએ.
 
બેઝિક ફાઈનાન્શિયલ પ્લાનિંગના કારણે તમે માત્ર ચિંતા મુકત રહી શકશો, પરતું જો ખરેખર ખરાબ સમય આવ્યો તો તેમાંથી બહાર પણ નીકળી શકશો. આજના સમયમાં ગુલ્લકથી કામ ચાલે તેવું નથી. અમે આજે તમને એવા 4 બેઝિક સ્ટેપ જણાવી રહ્યાં છે, જેના કારણે તમે અને તમારો પરિવાર ફાઈનાન્શિયલ ક્રાઈસિસની પણ ટક્કર લઈ શકશે.
 
આગળની સ્લાઈડમાં, જો નોકરી ગઈ તો કઈ રીતે ચાલશે ઘર...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 Must Financial Steps For Private Job Holders
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.