• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Rail Budget 2016» Know, Interesting Facts Of Indian Railway

જાણો ભારતીય રેલવેની આજ સુધીની અજાણ રસપ્રદ વાતો...

બિઝનેસ ડેસ્કઃ ભારત વિશ્વમાં સૌથી મોટુ રેલ નેટવર્ક ધરાવે છે, જેમાં કરોડો લોકો દરરોજ આવનજાવન કરે છે. અહીં પ્રસ્તુત છે ભારતીય રેલવેની 10 જાણવા જેવી વાતો.
 
સૌથી ઝડપી અને સૌથી ધીમી ટ્રેન
 
નવી દિલ્હી-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ ભારતમાં સૌથી ઝડપી ટ્રેન છે. ટ્રેન સરેરાશ કલાકદીઠ 91 કીમીની ઝ઼ડપે દોડે છે અને દિલ્હી-આગ્રાના 195 કિમી લાંબા પટ્ટા પર કલાકદીઠ 150 કીમીની મહત્તમ ઝડપને સ્પર્શે છે.
 
નીલગિરી એક્સપ્રેસની સરેરાશ ઝડપ કલાકદીઠ 10 કિમીની છે, તેને ભારતની સૌથી ધીમી ટ્રેન તરીકે ઓળખવામાં આવી છે.
 
સ્લાઇડ ફેરવો અને વાંચો રેલવેની અન્ય રસપ્રદ વાતો...
(Rail Budget 2016 Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know, interesting facts of Indian Railway
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.