• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Personal Loan Interest Rate Is Too High, To Get Cheaper Loan Use These Tips

આ છે સસ્તી લોનના વધુ સારા ઉપાયો, પર્સનલ લોન લેવાની નહી પડે જરૂર

નવી દિલ્હીઃઆપણે દરેકને પોતાની આવશ્યકતાઓ પૂરી કરવા માટે નાણાંની જરૂરિયાત ગમે ત્યારે ઉદભવી શકે છે. બચત નહી થતા અને જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે બેન્કમાંથી લોન લઇએ છીએ. બેન્કમાંથી પર્સનલ લોન આસાનીથી મળતી હોવાથી મોટા ભાગના લોકો આ લોન લઇ લે છે. જોકે, પર્સનલ લોન પર વ્યાજ દર વધુ હોય છે. આવો જાણીએ, આપણે ઓછા સમયમાં સસ્તા વ્યાજ દરે લોન કેવી રીતે લઇ શકીએ છીએ.
 
શેરની એવેજમાં કેટલી મળશે લોન

બેન્ક એવા શેરના બદલામાં લોન આપે છે કે એક વર્ષથી 30 મહિના માટે ખરીદવામાં આવ્યા હોય. બેન્ક તમારા શેર મુલ્યના મહત્તમ 50 ટકા સુધી લોન આપે છે. એટલે કે જો તમારી પાસે રૂ. 20 લાખના શેર હોય તો તમે બેન્કમાંથી લોન આસાનીથી લઇ શકો છો. પ્રવર્તમાન સમયમાં બેન્ક શેરોના બદલામાં મહત્તમ રૂ. 20 લાખ રૂપિયાની લોન ઓફર કરે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ન્યૂનતમ 50 હજાર રૂપિયા અને પ્રાયવેટ સેકટરની બેન્ક એક લાખ રૂપિયા સુધીની લોન ઓફર કરે છે.
 
કેટલું લાગે છે વ્યાજ

શેર સામે લોન લેવા પર વ્યાજનો દર આશરે 10 ટકાથી લઇને 13.60 ટકાની વચ્ચે હોય છે. પ્રાયવેટ સેકટરની બેન્ક આઇસીઆઇસીઆઇ શેરોના બદલામાં લોન લેવા પર 10.20 ટકા, એક્સિસ બેન્ક 10.50 ટકાથી લઇને 12.50 ટકાના વ્યાજ દરે લોન આપે છે. ત્યારે એચડીએફસી બેન્કનો વ્યાજ દર 10.50 ટકાથી લઇને 13.60 ટકા છે. જ્યારે ભારતીય સ્ટેટ બેન્કનો દર 12.70 ટકા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો શેરના બદલામાં લોન લેવાની શરતો...
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.