• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Invest In MFs, FDs And Other Instruments To Gain High Returns

માત્ર એક વર્ષ માટે અહીં કરો રોકાણ, ઓછા જોખમની સાથે મળશે વધુ વળતર

નવી દિલ્હીઃઆપણે સૌ આપણા દ્વારા કરવામાં આવેલ રોકાણ પણ વધુમાં વધુ વળતર ઇચ્છીએ છીએ. તેના માટે આપણે ભવિષ્યની જરૂરત અનુસાર બેંકની જુદી જુદી સ્કીમ, કોર્પોરેટ એફડી, મ્યુચ્યુઅલ ફંડ, શેર માર્કેટ, પોસ્ટ ઓફિસ વગેરેમાં વધુ વળતર આપતા પ્લાનની પસંદગી કરો છો અને રોકાણ કરો છો. જોકે, આ રોકાણ માધ્યમોમાં એક વાત કોમન છે, કે લાંબા ગાળા માટે કરવામાં આવેલ રોકાણ પર વધુ વળતર મળે છે. 
 
આજે અમે તમને કેટલાક એવા રોકાણ માધ્યમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે ટૂંકા ગાળાના રોકાણ પર એટલે કે એક વર્ષના રોકાણ પર લાંગા ગાળા જેટલું વળતર મેળવી શકો છો. આવો જાણીએ ક્યાં માત્ર એક વર્ષના રોકાણ પર મળશે વધુ વળતર....

બેંકમાં ફિક્સ ડિપોઝીટ
 
જો, તમે તમારા રોકાણને લઇને કોઈ જોખમ લેવા માગતા ન હો તો તમારા માટે ટૂંકા ગાળામાં રોકાણ માટે બેંક એફડી સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. બેંક તમને એક વર્ષ માટે 7.75 ટકાથી લઇને 8.85 ટકા સુધીનું એફડી પર વ્યાજ આપે છે. હાલના સમયમાં અમે તમને કેટલીક એવી બેંક વિશે જણાવી રહ્યા છે જે એક વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા પર સૌથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. 
બેંક
વ્યાજ દર
રોકાણનો ગાળો
રોકાણની રકમ (રૂપિયા)
મેચ્યુરિટી રકમ(રૂપિયા)
રત્નાકર બેંક
8.85%
એક વર્ષ
2 લાખ
2.18 લાખ
યસ બેંક
8.5% (ક્વાર્ટર્લની કમ્પાઉન્ડિંગ)
એક વર્ષ
2 લાખ
2.18 લાખ
સ્ટેક બેંક ઓફ પટિયાલા
8.52%
એક વર્ષ
2 લાખ
2.18 લાખ
આન્ધ્રા બેંક
8.5% (ક્વાર્ટર્લની કમ્પાઉન્ડિંગ)
એક વર્ષ
2 લાખ
2.18 લાખ
વિજયા બેંક
8% (મન્થલી કમ્પાઉન્ડિંગ)
એક વર્ષ
2 લાખ
2.17 લાખ
એચડીએફસી બેંક
8.2% (ક્વાર્ટર્લની કમ્પાઉન્ડિંગ)
એક વર્ષ
2 લાખ
2.17 લાખ
એક્સિસ બેંક
8.2% (ક્વાર્ટર્લની કમ્પાઉન્ડિંગ)
એક વર્ષ
2 લાખ
2.17 લાખ
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો....કઈ કોર્પોરેટ એફડીમાં મળી રહ્યું વધુ વળતર....
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Invest in MFs, FDs and other instruments to gain high returns
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.