• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Banks Offer You Cheaper Interest Loan For Purchase Bike, These Tips Are Helpful

ટુ-વ્હીલર માટે બેન્ક આવી રીતે સસ્તી LOAN, આ વાતનું રાખો ધ્યાન

નવી દિલ્હીઃટુ-વ્હીલર હવે ફક્ત આવવા જવાનું માધ્યમ જ નથી રહ્યું પરંતુ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બની ગયું છે. એક બેન્કના અધિકારીના અનુસાર બાઇક અને સ્કુટરના કુલ વેચાણમાં આશરે 30 ટકા લોન દ્વારા વેચવામાં આવે છે. તેના માટે ગ્રાહક વિભિન્ન અને નોન-બેન્કિંગ નાણાં સંસ્થાઓ અને ખાનગી ઋણદાતાઓનો સંપર્ક કરે છે. બજારમાં કરજદાતાઓની કમી નથી. એવામાં ગ્રાહકો માટે એ જાણવું જરૂરી છે કે કેવી રીતે સારા ઋણદાતાની શોધ કરી શકાય જેથી ટુ વ્હીલર માટૈ કેવી રીતે મળશે સસ્તી લોન.

લોન લેતા પહેલા પૂછો કેટલાક જરૂરી સવાલ
 
જ્યારે ટુ વ્હીલરનું કોઇ મોડેલ પસંદ આવે તો સામાન્ય રીતે લોકો એ નથી જોતા કે લોનનો ખર્ચ કેટલો આવે છે. ગ્રાહકોએ સમજવું જોઇએ કે લોન દેનારી સંસ્થાઓની કમી નથી. તો શા માટે પોતાના ફાયદા માટે લોન લેતા પહેલા થોડી પૂછપરછ કરી લેવી. તમે બેન્કને નીચેના સવાલો પૂછી શકો છોઃ
  • લોનનો વ્યાજ દર ફિક્સ્ડ છે કે ફ્લોટિંગ.
  • ટુ-વ્હીલર લોન પર કેટલું પ્રોસેસિંગ ખર્ચ લાગશે.
  • શુ ટુ વ્હીલર લોનના પાર્ટ પેમેન્ટ અને પ્રિ પેમેન્ટ માટે ફી લેવાશે.
  • ચેક બાઉન્સ થવા પર કેટલી પેનલ્ટી લાગશે.
  • ડુપ્લીકેટ એનઓસી માટે ઋણદાતા કેટલી ફી લેશે.
  • શું ઋણદાતા કોઇ છૂપો ચાર્જ લે છે કે નહી.
આગળની સ્લાઇડમાં વાંચો બાઇક ખરીદવા માટે ફિક્સ્ડ રેટ અથવા ફ્લોટિંગ રેટ પર લોન લેવી જોઇએ...
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Banks offer you cheaper interest loan for purchase bike, these tips are helpful
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.