• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Step To Step Guide» You Can Be A Billionair At Your Retirement If You Follow This Strategy

PF એકાઉન્ટનું રોકાણ પણ તમને બનાવશે કરોડપતિ, આ રીતે કરો વ્યુહરચના

અમદાવાદઃનોકરીયાત વ્યક્તિ થોડીક બચત કરીને અને તેનું યોગ્ય રોકાણ કરીને જીવનના સપના સાકાર કરવા અને નિવૃત્તિ પછી સારી રીતે જિંદગી પસાર કરવા મૂડીભંડોળ એકઠું કરે છે. કરોડપતિ બનવાનું સપનું દરેક વ્યક્તિ જોવે છે પરતું તેના માટે જરૂરી નાણાકીય આયોજનનો મોટા ભાગના લોકોમાં અભાવ હોય છે. આમ છતાં તમે સંકલ્પ, સંયમ અને ધીરજથી આયોજન કરો તો સરળતાથી પોતાના સપનાને પુરું કરી શકો છો. અરે, તમારું પીએફ એકાઉન્ટ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. જોકે આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
 
એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ પર મળી રહ્યું છે 8.65 ટકા વ્યાજ
 
જો તમે સંગઠિત ક્ષેત્રમાં એટલે કે જ્યાં પીએફ કપાતો હોય એવી કંપનીમાં કામ કરી રહ્યા છો તો તમારા માટે સરળતાથી કરોડપતિ બનવાની તક છે. કર્મચારીના પીએફની વ્યવસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) કરે છે. ઈપીએફઓએ એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ પર 8.65 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, કરોડપતિ બનવાની સફર કેવી હોઇ શકે...
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You can be a billionair at your retirement if you follow this strategy
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.