• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Step To Step Guide» UIDAI CEO Ajay Bhushan Pandey Says, There Is No Need Of Laminated Aadhar Card

તમે આ જગ્યાઓ પરથી તો નથી બનાવ્યુંને Aadhaar, સરકારે જાહેર કરી એલર્ટ

નવી દિલ્હીઃ આધાર બનાવવાના નામ પર ઘણી બધી નકલી એજન્સીઓ કામ કરી રહી છે. આ વાતની એલર્ટ સરકારે પોતે ઈસ્યુ કરી છે. તે પ્રમાણે આધારનું લેમિનેશન કરાવવા, પ્લાસ્ટિક કાર્ડ બાનાવવા જેવા કામો એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જે સંપૂર્ણ રીતે ગેર કાયદેસર છે. સરકારે નાગરિકોને એલર્ટ ઈસ્યુ કરીને કહ્યું છે કે એવી જગ્યાએથી આધાર ન બનાવો. આ સિવાય આવી ગેરકાયેદસર એજન્સીઓ દ્વારા લોકોના પર્સનલ ડેટાનો મિસયુઝ થવાનો પણ ડર છે.
 
યુઆઈડીએઆઈ એ શું કહ્યું છે
 
યુનિક આઈડેન્ટીફીકેશન ડેવલોપમેન્ટ  ઓથોરીટી ઓફ ઈન્ડિયના સીઈઓ અજય ભૂષણ પાંડે એ મનીભાસ્કર ડોટ કોમને જણાવ્યું છે કે ઘણી બધી ગેરકાયદેસર એજન્સીઓ દેશમાં કામ કરી રહી છે. જે આધારના લેમિનેશનથી લઈને તેના પ્રિન્ટીંગ માટે 50-200 રૂપિયા સુધીનો ચાર્જ લઈ રહી છે. જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. આ મામલામાં યુઆઈડીએઆઈ એ એવી એજન્સીઓને એલર્ટ પણ ઈસ્યુ કરી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કઈ બાબતનો ડર છે...
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UIDAI CEO Ajay Bhushan Pandey Says, There Is No Need Of Laminated Aadhar Card
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.