• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» NPS Account Opening And Maintenance Charges Will Be Cut From 1 April

NPS એકાઉન્ટ ખોલવાનું બનશે સસ્તું, ચાર્જિસમાં થશે ઘટાડો

NPS એકાઉન્ટ ખોલવાનું બનશે સસ્તું, ચાર્જિસમાં થશે ઘટાડો
નવી દિલ્હીઃપહેલી એપ્રિલથી નેશનલ પેન્શન સિસ્ટમમાં એકાઉન્ટ ખોલવાનું સસ્તું બનશે. આ ઉપરાંત એનપીએસ એકાઉન્ટ હોલ્ડર્સને મેનેજમેન્ટ ચાર્જ પણ ઓછો આપવાનો થશે. બજારમાં સ્પર્ધાના કારણે એનએસડીએલ ઇ ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મેઇન્ટેનન્સ અને એકાઉન્ટ ઓપનિંગ ચાર્જિસમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
 
1 એપ્રિલથી મળશે ફાયદો

એનએસડીએલ પરમેનન્ટ રીટાયર્મેન્ટ એકાઉન્ટ એન્યુઅલ મેઇન્ટેનન્સ ચાર્જ રૂ.190થી ઘટાડીને રૂ.95 કરશે. તે ઉપરાંત એકાઉન્ટ ખોલવાની ફી રૂ.50થી ઘટાડીને રૂ.40 કરશે. એનપીએસમાં ટ્રાન્ઝેક્શન ફી પણ હાલ રૂ.4 છે તે ઘટાડીને રૂ.3.75 કરાશે.
 
15 ફેબ્રુઆરીથી બીજી સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી જોડાશે
 
કાર્વી કોમ્પ્યુટરશેર 15 ફેબ્રુઆરીથી બીજી સેન્ટ્રલ રેકોર્ડ કિપિંગ એજન્સી (સીઆરએ) તરીકે જોડાશે. સીઆરએ તમામ એનપીએસ એકાઉન્ટ હોલ્ડર્સ માટે રેકોર્ડ કિપિંગ, એડમિનિસ્ટ્રેશન અને કસ્ટમર ફંક્શન ચાર્જિસ માટે જવાબદાર છે.
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NPS account opening and maintenance charges will be cut from 1 April
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.