• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» EPFO Has Made 5 Important Decision For Benefit Of Members

PF એકાઉન્ટ હોલ્ડર્સને મળશે રૂ.50,000નો લાભ, જાણો EPFOના 5 નિર્ણયો

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પોતાના પ્રોવિડન્ટ એકાઉન્ટ હોલ્ડર્સને 50,000 રૂપિયા સુધીનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, તે માટે જરૂરી છે કે પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) સ્કીમમાં 20 વર્ષ કે તેથી વધુ સમયથી સક્રિય ફાળો આપતો રહ્યો હોય. જો કોઇ એકાઉન્ટ હોલ્ડર પર્મેનન્ટ ડિસએબિલિટી (કાયમી અપંગતા)નો ભોગ બને તો તેને 20 વર્ષ કરતા ઓછી મેમ્બરશીપ હોય તો પણ બેનિફિટ મળશે.
 
30,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીનો લાભ
 
5,000 રૂપિયાના બેઝિક વેતન ધરાવતા મેમ્બર્સને રીટાયર્મેન્ટ સુધી 30,000 રૂપિયાનો લાભ થશે. આ રીતે 5,001 રૂપિયાથી 10,000 રૂપિયા સુધી સરેરાશ બેઝિક વેઝ ધરાવતા મેમ્બર્સને રૂ.40,000નો લાભ મળશે. 10,000 રૂપિયાથી વધારે માસિક પગાર ધરાવતા મેમ્બર્સને રૂ.50,000 સુધીનો બેનિફિટ મળશે.
 
આગળ વાંચો- ઇપીએફઓએ ક્યા મહત્ત્વના નિર્ણયો કર્યા...
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EPFO has made 5 important decision for benefit of members
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.