• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Step To Step Guide» Complete These Steps And Process Before Applying For Withdrawal From PF Account

આટલું નહિ કર્યું હોય તો પીએફ કે પેન્શન ક્લેમ નહિ કરી શકો, છેલ્લે થશો પરેશાન

નવી દિલ્હીઃ પીએફના નાણાં ઉપાડવાનું હવે પહેલા કરતા ઘણું સરળ થઇ ગયું છે. તમે ચાહે ફાઇનલ સેટલમેન્ટ માટે નાણાં ઉપાડવા માગતા હો કે પછી જરૂર પૂરતી થોડી રકમ ઇચ્છતા હો અથવા પેન્શન ક્લેમ કરવાનો હોય- આ બધુ કામ હવે ઓનલાઇન થઇ ગયું છે. જોકે, તેમાં પણ થોડીક કડાકૂટ છે. તેને દૂર કર્યા વિના તમે આ કામ નહિ કરી શકો. આ બાબતોને પહેલા ક્લીયર કરી લેશો તો છેલ્લી ઘડીએ તમે ઘણી પરેશાનીમાંથી બચી જશો. અહીં તમને તેની પ્રોસેસ, જરૂરી દસ્તાવેજો અને નિયમોની જાણકારી આપી રહ્યા છીએ.
 
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: complete these steps and process before applying for withdrawal from PF account
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.