• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Step To Step Guide» A Complete Guide To Do Three D Flooring Yourself

તમારા ઘરને આપો લક્ઝ્યુરિયસ બંગલા જેવો લુક, લાખોમાં નહિ હજારોમાં થઈ જશે કામ

નવી દિલ્હીઃ તમે થોડા રૂપિયા ખર્ચીને ઘરમાં સમુદ્ર કે આકાશને ઉતારી શકો છો. ભારતમાં હાલ થોડા ઘણાં લોકો એ જ આ ટેકનીકનો ઉપયોગ કરીને તેમના ઘરને સૌથી અલગ લુક આપ્યો છે. જેમા જાણીતા કારોબારી મુકેશ અંબાણીના ઘરનો સમાવેશ થાય છે. તેમના ઘર એન્ટિલિયામાં 3ડી ફલોર ટાઈલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
જો તમે કોઈ ઈન્ટીરીયર ડિઝાઈનર સાથે 3ડી ફલોરિંગની વાત કરશો તો ખુબ જ ભાર બિલ બનશે. જોકે અમે તમને જે રીત બતાવી રહ્યાં છે તેના દ્વારા તમે થોડા રૂપિયા ખર્ચીને ઘરને એવો લુક આપી શકશો કે જોનારા જોતા જ રહી જશે. 
 
કઈ રીતે અને કયાંથી મળશે ઈમેજીસ
 
સારી કવોલિટીની થ્રીડી મુરાલ ઈમેજીસ  તમને ઈન્ટરનેટ પર સરળતાથી મળી જશે. ઈન્ટીરીયર ડિઝાઈનિંગનો સામાન રાખનારોઓની પાસેથી પણ તમને હવે 3ડી ફલોર ઈમેજીસ મળી જશે. જો તમારી ડિમાન્ડ વધારે છે તો ઈન્ડિયા માર્ટ જેવા પોર્ટલ પર જઈને ડીલરોનો કોનટેકટ કરી શકો છો. કેટલીક કંપનીઓ અગાથી જ નક્કી સાઈઝનો સામન વેચે છે અને કેટલીક ઓર્ડર પર સાઈઝ લઈને કરે છે. જોકે ઓર્ડર કરતા પહેલા આ તૈયારી જરૂર કરવામાં આવે.
 
આગળની સ્લાઈડમાં જાણો, ઓર્ડર આપતા પહેલા કરો આ કામ...
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Complete Guide To Do Three D Flooring Yourself
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.