• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Interesting Facts About Largest Integrated Film City Of The World Ramoji

2000 એકરમાં ફેલાયેલી છે આ ફિલ્મસિટી, જોવા માટે થશે આટલો ખર્ચ

અમદાવાદઃ તમે સિમલા, મનાલી, કાશ્મીર કે કેરળ ફરવા ગયા હશો. પરંતુ શું તમે હૈદરાબાદનું રામોજી રાવ ફિલ્મસિટી જોઇ છે ? હૈદરાબાદ પાસે દુનિયાની સૌથી મોટી ફિલ્મસિટી રામોજીમાં આમ તો ઘણાં ફિલ્મોના શૂટિંગ થઇ ચૂક્યા છે, પરંતુ કેટલીક પસંદગીની ફિલ્મોની વાત કરીએ તો તેમાં બાહુબલી, બાહુબલી-2 ચેન્નઇ એક્સપ્રેસ અને ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોના નામ છે. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં રજિસ્ટર લગભગ 2 હજાર એકરમાં ફેલાયેલી આ ફિલ્મસિટીમાં અત્યાર સુધી 2500થી વધુ ફિલ્મોના શૂટિંગ થઇ ચૂક્યા છે.
 
રામોજી ફિલ્મ સિટી જોવાનો ખર્ચ
 
હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટી જોવાનો સમય સવારે 9 થી સાંજે 5.30નો છે. હાલ અહીં બે પ્રકારની ટૂર ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. એક છે જનરલ ડે ટૂર અને બીજી છે રામોજી સ્ટાર એક્સપિરિયરન્સ. જનરલ ડે ટૂરમાં વયસ્કો (એડલ્ટ) માટે ટિકિટ 1100 રૂપિયા જ્યારે બાળકો માટે(3 થી 12 વર્ષ) ની ટિકિટ 1000 રૂપિયા છે. ફિલ્મ સિટીમાં એન્ટ્રીનો સમય સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધીનો છે. બીજી તરફ રામોજી સ્ટાર એક્સપિરિયન્સ પેકેજમાં વયસ્ક (એડલ્ટ) માટેની ફી 2199 રૂપિયા જ્યારે બાળકોની (3થી 12 વર્ષ) ફી 1999 રૂપિયા છે. ઉપરના બન્ને ટૂર પેકેજમાં આ ફી 30-9-2017 સુધી વેલિડ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો જનરલ ડે ટૂરમાં શું જોવા મળશે....
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interesting Facts About Largest Integrated Film City of the world Ramoji
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.