• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Step To Step Guide» Yon Can Get 5 Benefits On Buying House Now Before GST

GST પછી મકાન થઇ જશે મોંઘુ, હાલમાં આ 5 ફાયદાથી ઘર પડશે એકદમ સસ્તું

અમદાવાદઃપોતાનું ઘર ખરીદવાનું સપનું હાલ પૂરું કરવાનો ખૂબ સારો સમય છે એવું કહી શકાય. ખાસ કરીને પહેલી જુલાઇથી જીએસટીનો અમલ થશે ત્યારે અન્ય સેક્ટરની જેમ રીયલ એસ્ટેટ પર પણ તેની અસર પડશે. ઘણાના મતે, જીએસટીના અમલ પછી ઘરની ખરીદી થોડી મોંઘી થઇ શકે છે. જીએસટીના ફેક્ટર ઉપરાંત હાલમાં મકાન ખરીદવામાં અન્ય કેટલાક ફાયદા મળી રહ્યા છે.
 
હાલ ઘર ખરીદવાનું સૌથી ફાયદાકારક
 
ઘર ખરીદવાની તમારી યોજના હોય તો હાલ છેલ્લા 10 વર્ષમાં સૌથી સારો સમય છે. હાલના સમયે ઘરની કિંમતો જ નીચી છે એટલું જ નહિ પરંતુ હોમલોન પરના નીચા વ્યાજ દરો અને કેન્દ્ર સરકારની સ્કીમ્સ મારફત તમે સરળતાથી 7-8 લાખ રૂપિયાની એક્સ્ટ્રા બચત કરી શકો છો. વળી, જો એકાદ મહિનામાં પઝેશન મળી જાય એવા અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં તાત્કાલિક મકાન ખરીદો છો તો તમે જીએસટીના સંભવિત ઊંચા રેટથી બચી શકો છો તેનો તમને ફાયદો થઇ શકે છે. હાલ અન્ડર કન્સ્ટ્રક્શન ફ્લેટ ખરીદો તો તમારે બેઝિક કિંમત પર 4.5 ટકા સર્વિસ ટેક્સ ચુકવવાનો આવે છે. પરંતુ જીએસટીના અમલ પછી સર્વિસ ટેક્સ વધી શકે છે. તેથી મકાનની કિંમતમાં એટલો વધારો થશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો....જીએસટી પછી મકાનની કિંમત કેટલી થઇ શકે મોંઘી
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yon can get 5 benefits on buying house now before GST
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.