• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Step To Step Guide» Best Time Now For Buying House As You Can Save Up To Rs 6 To 7 Lakh

હાલમાં ઘર ખરીદવામાં છે ફાયદા જ ફાયદા, કુલ 6-7 લાખ રૂપિયાની થશે બચત

નવી દિલ્હીઃ ઘર ખરીદવાની તમારી યોજના હોય તો હાલ છેલ્લા 10 વર્ષમાં સૌથી સારો સમય છે. હાલના સમયે ઘરની કિંમતો જ નીચી છે એવું નથી પરંતુ બેન્ક અને કેન્દ્ર સરકારની સ્કીમ્સ મારફત તમે સરળતાથી 6-7 લાખ રૂપિયાની એક્સ્ટ્રા બચત કરી શકો છો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ તાજેતરમાં જ પોતાની હોમલોન પરના વ્યાજ દર ઘટાડીને 8.35 ટકા કરી દીધો છે. જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી નીચો દર છે. તેથી જો તમે એસબીઆઇ પાસેથી લોન લઇને ઘર ખરીદો છો તો અન્ય બેન્કોની તુલનામાં તમને 30 લાખ રૂપિયા સુધીની હોમલોન પર 6થી 7 લાખ રૂપિયાનો ફાયદો મળશે. 

આ ઉપરાંત સરકારની સબસિડી યોજના સહિતના અન્ય ફાયદા જોઇએ તો મકાન ખરીદવાનું વધુ સરળ અને સસ્તું બન્યું છે. અહીં તમને એસબીઆઇની હોમલોન પર તમે કેટલી રકમ બચાવી શકો છો તે જણાવી રહ્યા છીએ.
 
આગળની સ્લાઇડમાં વાંચો- વ્યાજ દરથી કેટલી થશે બચત
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best time now for buying house as you can save up to Rs 6 to 7 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.