• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Home Buyers Will Get These Rights Under RERA From 1st May

પહેલી મેથી ઘર ખરીદનારને મળશે આ અધિકારો, બિલ્ડરની મનમાની નહિ ચાલે

પહેલી મેથી દેશમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ લાગુ પડી રહ્યો છે. તે પછી દરેક રાજ્યમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના થઇ જશે, જે ઘરો બનાવતા બિલ્ડર પર નજર રાખશે. હોમ બાયર્સને એ અધિકાર હશે કે બિલ્ડરની કોઇ પણ ફરિયાદ તે રેગ્યુલેટરી ઓથોરિટીને કરી શકે છે અને 60 દિવસમાં ઓથોરિટી તેનો નિર્ણય આપી દેશે. રેગ્યુલેટરી ઓથોરિટી માત્ર પ્રાઇવેટ બિલ્ડર્સની જ ફરિયાદ સાંભળશે એવું નથી પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવી સરકારી એજન્સીઓની પણ ફરિયાદ સાંભળશે.
 
આ ખૂબ મહત્ત્વનો કાયદો છે. તેની જરૂરીયાત ઘણા સમયથી મહેસૂસ થતી હતી. હવે મોદી સરકારે તેને લાગુ કરીને મકાન ખરીદનાર વર્ગને અધિકાર આપ્યો છે. આજે અમે તેની ખાસિયતો અંગે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.
 
આગળની સ્લાઇડમાં વાંચો- બાયર્સને મળશે સંપૂર્ણ જાણકારી
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: home buyers will get these rights under RERA from 1st May
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.