• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Donald Trump Real Interests In Five India Projects Spread In Gurgaon, Mumbai, Pune

ભારતમાં બની રહ્યા છે યુએસ પ્રમુખ ટ્રમ્પના 5 ટાવર, આપ પણ ખરીદી શકો છો ઘર

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બનતા પહેલા ભારતમાં પોતાનો બિઝનેસ ફેલાવી ચૂકયા છે. તેમના નામે ભારતમાં 5 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આપ પણ તે પ્રોડકટ્સમાં રૂપિયા લગાવીને ઘર ખરીદી શકો છો. જો કે, ટ્રમ્પે તેમાં રૂપિયા નથી લગાવ્યા પરંતુ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને લોકલ ડેવલપર્સથી બ્રાન્ડ લાયસન્સિંગ એગ્રીમેન્ટ કર્યા છે પરંતુ રોકાણ નથી કર્યુ. જેના માટે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ફી વસૂલે છે. અમે આવા પાંચ પ્રોજેક્ટ આપને જણાવી રહ્યા છીએ જેમની સાથે ટ્રમ્પનો બિઝનેસ કરાર છે. આવો જાણીએ આ એપાર્ટમેન્ટ્સની કિંમત શું છે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો- મુંબઇમાં કયા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે ટ્રમ્પ
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Donald Trump real interests in five India projects Spread in Gurgaon, Mumbai, Pune
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.