• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Cricketer Shane Watson Snaps Up Luxurious Beachside Bronte Pad For Cool $9 Million

60 કરોડના બંગલામાં ભવ્ય લાઇફ જીવે છે આ ખેલાડી, જુઓ Photos

અમદાવાદઃ શેન વોટસન ક્રિકેટના સૌથી મોટા ઓલરાઉન્ડરોમાંનો એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ ચૂકેલો વોટસન પ્રોફેશનલ ક્રિક્રેટ લીગનો એક હિસ્સો છે. આઇપીએલ 9માં વોટસનને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરૂએ 9.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
 
વોટસન ફક્ત આઇપીએલમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં પ્રોફેશનલ લિગમાં પોતાનું કૌવત દેખાડી ચૂકયો છે. વોટસને ટી-20 ક્રિકેટમાં ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હાલ વોટસન પોતાના બાળકો અને પત્ની સાથે સમય પસાર કરી રહ્યો છે.
 

ફોર્બ્સના અનુસાર વોટસન 5 વર્ષ સુધી સતત સૌથી વધુ કમાણી કરનારો બિનભારતીય ક્રિકેટર છે. વોટસન ત્રણેય ફોર્મેટમા ક્રિકેટર ઓફ ધ યર બનનારો એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ રહી ચૂક્યો છે. આ ઉપરાત, નિવૃતિ સમયે તે નંબર વન ટી 20 ઓલરાઉન્ડર પણ હતો.

 

આગળની સ્લાઇડમાં વાંચો વોટ્સનના 60 કરોડના બંગલાની કેટલીક અદભુત તસવીરો...

(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cricketer Shane Watson snaps up luxurious beachside Bronte pad for cool $9 million
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.