• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Step To Step Guide» Buyers Will Get Benefits From Provisions Of Real Estate Act

પહેલી મેથી ઘર ખરીદવાથી થશે આ ફાયદા, મોદી સરકારે બનાવ્યો કાયદો

નવી દિલ્હીઃ જો તમે ઘર ખરીદવા વિચારી રહ્યા હો તો પહેલી મે સુધી રાહ જૂઓ. તે પછી તમે ઘર બૂક કરાવશો તો તમને અનેક ફાયદા થઇ શકે છે. કારણ કે પહેલી મેથી આખા દેશમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) લાગુ પડશે. તે પછી ઘર ખરીદવાનું ખૂબ સુરક્ષિત બની જશે.
 
અત્યાર સુધી સૌથી મોટી તકલીફ એ હતી કે નાણાં લીધા પછી પણ તમને ઘર મળશે કે નહિ અથવા ક્યારે મળશે તેની કોઇ ખાતરી ન હતી. પરંતુ રેરા લાગુ પડશે પછી તમામ બિલ્ડર્સ કાયદા હેઠળ આવી જશે, તેના કારણે તમારી સાથે કોઇ ફ્રોડ નહિ થાય અને સમય પર તમને ઘર મળી જશે. તે ઉપરાંત પણ રીયલ એસ્ટેટ એક્ટના ઘણા ફાયદા છે. તે અંગે અમે આજે વિસ્તારથી જાણકારી આપીશું.

આગળની સ્લાઇડમાં વાંચો- જાણો, પ્રોજેક્ટ લીગલ છે કે નહિ
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Buyers will get benefits from provisions of Real Estate Act
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.