• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Step To Step Guide» An Opportunity In This Scheme To Get Benefit Of Rs.5 Lakh On Buying Home

આ રીતે 5 લાખ રૂપિયા સસ્તું પડશે મકાન, આ યોજનામાં મળશે આટલો ફાયદો

અમદાવાદઃ જો તમે મકાન ખરીદવા ઇચ્છતા હો તો થોડીક સમજદારીથી કામ લો તો તમને મકાન 5થી 6 લાખ રૂપિયા સસ્તું પડી શકે છે. વાસ્તવમાં મોદી સરકારની એક સ્કીમના કારણે આ શક્ય છે. શહેરોમાં 2 કરોડ અને ગામડામાં 4 કરોડ સસ્તા ઘરો ઉપલબ્ધ કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં હાઉસિંગ ફોર ઓલ મિશન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી હતી. નોટબંધી પછી આ સ્કીમમાં સુધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે તમારા માટે મકાનની ખરીદી સસ્તી થઇ છે. 
 
તમારું મકાન 5-6 લાખ રૂપિયા સસ્તું થઇ શકે

નવા સુધારા પછી તમને ઘર ખરીદવામાં રૂ.5 લાખથી રૂ.6 લાખનો ફાયદો થઇ શકે છે. આ સ્કીમ અંગે સામાન્ય બજેટમાં પણ અનેક જાહેરાતો થઇ છે. તેનાથી તમારે ઘર ખરીદવાનું વધારે સરળ બનશે. અમે તમને આ આખી યોજનાની સાથે એ પણ બતાવીશું કે આ તમે આ સ્કીમનો લાભ કઇ રીતે લઇ શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- શું છે આ સ્કીમ

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.