• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Affordable Housing Gets Infra Status

અફોર્ડેબલ હાઉસિંગને મળ્યું ઈન્ફ્રા સ્ટેટ્સ, રિયલ એસ્ટેટ સેક્ટરને થશે ફાયદો

નવી દિલ્હી. નાણા મંત્રી જેટલીએ રિયલ એસ્ટેટ સેક્ટરની માંગ સ્વીકારી લીધી છે. જનરલ બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગને ઈન્ફ્રા સ્ટેટ્સ આપવાની જાહેરાત કરી હતી. રિયલ એસ્ટેટ સેક્ટર લાંબા સમયથી તેની માંગ કરતા હતા. ઈન્ફ્રા સ્ટેટસ મળ્યા બાદ આ સેક્ટર માટે ફન્ડ મેળવવું સરળ થઈ જશે. ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અને રૂરલ હાઉસિંગને ફાળવણી તથા ટાર્ગેટ વધારવાની પણ જાહેરાત કરી છે.
 
શું થશે ફાયદા
 
રેટિંગ એજન્સી ક્રિસિલે કહ્યં કે, અફોર્ડેબલ હાઉસિંગને ઈન્ફ્રા સ્ટેટ્સ મળવાથી ડેવલપર્સ માટે પ્રોજેક્ટ લાવવાનું સરળ થઈ જશે. ઉપરાંત તેનાથી ઈનવિટ્સ (InVITs) અને આઈડીએફએસ (IDFs) માટે મોકો વધશે. એટલું જ નહીં બજેટમાં નેશનલ હાઉસિંગ બેંકના રિફાઈનાન્સિંગ ટાર્ગેટ વધારવાની જાહેરાતનો ફાયદો હાઉસિંગ સેક્ટરને થશે.
 
પોઝિટિવ સ્ટેપ
ક્રિસિલે કહ્યું કે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે વધારે ફાળવણી કરવી ફાઈનાન્સ સેક્ટર માટે પોઝિટિવ સ્ટેપ છે.
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: affordable housing gets infra status
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
ઓનલાઈન બુકિંગ પર સર્વિસ ચાર્જ ખતમ; IRCTC શેરબજારમાં લિસ્ટ થશે
રૂરલ, એગ્રીકલ્ચરલ અને એલાઇડ સેક્ટર્સ માટે 1,87,223 કરોડનું બજેટ

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.