• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» You Invested 1.6 Lakh Before 4 Years, You Become A Crorepati Today

માત્ર 4 વર્ષમાં 1.6 લાખ બની ગયા 1 કરોડ, આ છે કરોડપતિ બનાવનાર શેરો

નવી દિલ્હીઃ દરેક સેવિંગને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જયાંથી તેને વધુને વધુ ફાયદો થઈ શકે. આ માટે કોઈ બેન્કની સેવિંગ સ્કીમમાં કેશ જમા કરાવે છે તો કોઈ પોસ્ટ ઓફિસ સેલિંગ સ્કીમ સાથે જોડાય છે. જોકે આ પ્રકારના સેવિંગમાં તમને વધુમાં વધુ 7થી 9 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ મળી શકે છે.
 
વિચારો કે તમને રોકાણ પર માત્ર 4 વર્ષમાં લગભગ 6400 ટકા સુધીનું રિટર્ન મળે તો તમને કેટલો ફાયદો થશે. એવું પણ થયું છે કે ઘણાં લોકો માત્ર 4 વર્ષમાં કરોડપતિ બની ગયા છે. તમે જો ત્યા 4 વર્ષ પહેલા માત્ર 1.60 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારા પૈસા 1.02 કરોડ રૂપિયા બની જાત. એટલે કે માત્ર 4 વર્ષમાં તમે પણ કરોડપતિ બની જાત.
 
આગળની સ્લાઈમાં જાણો, આવા જ અન્ય સ્ટોકસ વિશે વિગતે...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You invested 1.6 lakh before 4 years, you become a crorepati today
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.