• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» You Can Earn More Interest On Bank FD This Way And Avoid Loss

ફિક્સ્ડ ડિપોઝિટ પર આ રીતે મેળવો વધુ વ્યાજ, આ બેન્કોને કરો પસંદ

બેન્કની ફિસ્ક્ડ ડિપોઝિટ (એફડી) પર વ્યાજ દર ઘટી રહ્યા છે. તેમ છતાં લોકો પોતાની મૂડી સુરક્ષિત રહે તે માટે પણ એફડીને પસંદ કરે છે. જુદી જુદી બેન્કના એફડીના દર જુદા જુદા હોય છે. તેથી જરૂરી છે કે એફડી કરાવતા પહેલા એ જાણી લો કે તમે પસંદ કરેલી બેન્ક કેટલા સમય ગાળામાં સૌથી વધુ વ્યાજ આપી રહી છે. કેટલીક વખત એક કે બે દિવસના તફાવતમાં લોકોને વ્યાજમાં મોટું નુકસાન થઇ જાય છે. તેથી એફડી કરાવતા પહેલા એ જાણી લેશો તો ફાયદો થશે કે કેટલા સમયની એફડી પર સૌથી વધારે વ્યાજ મળશે. તમારી બેન્કના વ્યાજ દર કેટલા છે તે અમે બતાવી રહ્યા છીએ, જેથી તમને વધુને વધુ ફાયદો મળી શકે.
 
દોઢ ટકા સુધીનું છે અંતર

બેન્કોમાં સમયગાળા પ્રમાણે હાલમાં સરેરાશ 6 ટકાથી લઇને 7.5 ટકા સુધી એફડી પર વ્યાજ મળી રહ્યું છે. તેથી એફડી કરાવતી વખતે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. નહિ તો દોઢ ટકા જેટલું નુકસાન થઇ શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- તમારી બેન્ક કેટલા દિવસની એફડી પર આપે છે સૌથી વધુ વ્યાજ
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You can earn more interest on bank FD this way and avoid loss
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.